શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા ઠંડા પાણીના કુલરોની વ્યવસ્થા કરાઈ
હવે ગરમીના દિવસો લગભગ શરુ થઇ ગયા છે. જેમ જેમ ઉનાળો પરિપક્વ થતો જશે તેમતેમ ગરમી માં વધારો થતો રહેશે. જેને ધ્યાને રાખી રાહદારીઓ તથા મુસાફરો અને તમામ મનુષ્યજાત માટે ઠંડા પીવાના પાણીના કુલરોની વ્યવસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા કરવામાં આવી છે. ઠેર ઠેર પાણીના કુલરો સવારથી જ મુકવામાં આવે છે. આવા સરાહનીય કાર્ય બદલ લોકોએ તેમની પ્રશંસા પણ કરી છે.
Leave a Reply