ટંકારીઆ માં વાદળછાયું વાતાવરણ
આજે સવારથી જ ટંકારીઆ તથા પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જવા પામ્યું છે. આવા વાતાવરણ ને પગલે ઉભો પાક ધરાવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ જવા પામ્યું છે. ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળી રહ્યો છે.

Leave a Reply