કેજીએન ઇલેવન ફાઇનલ માં
ટંકારીઆ ગામે લોન આચ્છાદિત ટર્ફ વિકેટ ધરાવતા બારીવાલા સ્પોર્ટ્સ સંકુલમાં આજે મનુબર અને કેજીએન ઇલેવન ટંકારીઆ વચ્ચે સેમિફાઇનલ મુકાબલો યોજાયો હતો જેમાં કેજીએન ઇલેવન ટંકારીઆ એ મનુબર ઈલેવનને આસાનીથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
ફાઇનલ મેચ રવિવારના રોજ રમાશે.
Leave a Reply