બારીવાલા સ્પોર્ટ્સ સંકુલ નો ફાઇનલ સુધીનો કાર્યક્રમ
બારીવાલા સ્પોર્ટ્સ સંકુલ માં રમાઈ રહેલી નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની સેમી ફાયનલ આજે કેજીએન ટંકારીઆ અને મનુબર વચ્ચે રમાશે તથા આવતી કાલે કરજણ અને વરેડીયા વચ્ચે રમાશે તથા તેની ફાઇનલ મેચ રવિવારના રોજ રમાડવામાં આવશે. તો આ મેચો નિહાળવા માટે અબ્દુર્રઝાક બારીવાલા તમામ ક્રિકેટ પ્રેમીઓને ભાવભીનું આમંત્રણ પાઠવે છે.
Leave a Reply