ખાનકાહ એ અશરફીયા ટંકારીઆ નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે

ખાનકાહ એ  અશરફીયા ટંકારીઆ નો ઉદ્ઘાટન સમારંભ તારીખ ૪ મે  ના ગુરુવારના રોજ સવારે ૯:૩૦ કલાકે રાખવામાં આવ્યો છે. આ ખાનકાહ પહેલા જે મિશન ની ઓફિસ હતી તેને તોડી નવી ખાનકાહ બનાવવામાં આવી છે. આ ઉદ્ઘાટન  સય્યદ હશન અશ્કરી અશરફી સાહેબ ના કર કમલો થી કરવામાં આવશે. તો આ પ્રસંગે તમામ ને હાજર રહેવા  દાવતે આમ આપવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*