ટંકારીઆ ના પ્રતિષ્ઠિત ખરી ના મેદાન પર ફાઇનલ તરફ કૂચ કરી રહેલી ટંકારીઆ ની કે. જી. એન. ટીમ.

આજે ટંકારીઆ અને મુંબઈ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ ની મેચ માં ટંકારીઆ કે. જી. એન. ટીમ નો ભવ્ય થી અતિ ભવ્ય વિજય થયો હતો. 

Leave a Reply

Your email address will not be published.

*