એમ. એ. એમ. હાઈસ્કૂલ નું ગૌરવ
મોહદ્દીસ એ આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ સંચાલિત એમ. એ. એમ. હાઈસ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને ગત વર્ષ 2015-16 માં ભરૂચ જિલ્લા લેવલે યોજાયેલ વિજ્ઞાન મેળા માં મુકેલ કૃતિ ઓ ની જિલ્લા લેવલે પસંદગી પામતા આ 4 વિદ્યાર્થીઓ નામે મુહમ્મદ પટેલ, અશરફ અઝીઝ બોડા, મોહમ્મદફૈઝ ધોરીવાળા, અફઝલ અઝીઝ બંદા ને ભારત સરકારની વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ના inspire divison દ્વારા દરેક ને રૂપિયા 5000 નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સ્કૂલ ના આચાર્ય, તથા સ્ટાફગણ અને સ્કૂલ ના ચેરમેન ઇશાક પટેલ, યાકુબભાઇ બોડા એ આ વિદ્યાર્થી ઓ ને અભિનંદન આપ્યા હતા.
Leave a Reply