ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના વિશાળ હોલમાં યોજાયેલો મુશાયરો ઘણો સરસ રહ્યો.
લોકોએ જાણીતા કવિઓને સાંભળી ખૂબ દાદ આપી અને મુશાયરાની મજા માણી.

ફોટામાં ડાબેથી કિરણસિઘ ચૌહાણ, ગૌરાંગ ઠક્કર, મુબારક ઘોડીવાલા (દર્દ ટંકારવી), ખલીલ ધનતેજવી, ભાવેશ ભટ્ટ અને અનીલ ચાવડા દ્દશ્યમાન થાય છે.
TANKARIA WEATHER
Leave a Reply