રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો Please double-check your Gmail account before you submit the form.



Pre-Medical Orientation Training Program

બહારના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે.

Registration માટે અહીં ક્લિક કરો Please double-check your Gmail account before you submit the form.


Registration માટે અહીં ક્લિક કરો Please double-check your Gmail account before you submit the form.



ભરૂચમાં તા. ૧૧/૦૫/૨૦૨૫ રવિવારે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

SSC, HSC ના વિદ્યાર્થીઓ માટેના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. તમારા ભવિષ્યનું પ્લાનિંગ કરવા આ કાર્યક્રમમાં ભાગ લો.

તારીખ: રવિવાર, 11 મે 2025 સમય: સવારે 9:30 થી 12:00 વાગ્યા સુધી

સ્થળ: હાજી રફીક મેમન, 57 ફૈયાઝ નગર, પટેલ વેલફેર હોસ્પિટલની નજીક, શિફા સર્કલ, ભરૂચ

વક્તાઓ ટીમ SDI ઉમ્મીદ, મુંબઈના મુખ્ય સભ્યો વિદ્યાર્થી કરિયર મેન્ટરશિપમાં નિષ્ણાત.

આયોજિત : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ, ભરૂચ શાખા.

માહિતી માટે સંપર્ક કરો: +91 74860 79450 | +91 97378 20192


Date: 22/04/2025

Tankarvi Booklet. Anual Report 2023- 2024 (Resized to Only 5 MB)

ટંકારવી બુકલેટ (પુસ્તિકા) – The Tankaria Welfare Society UKના  વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના વાર્ષિક રીપોર્ટની .pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.










               

The Tankaria Welfare Society UK આ સંસ્થા અંગે વધુ માહિતી મેળવવા આ લિંક પર ક્લિક કરો.

ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાના ટંકારીઆના કેન્દ્ર નં. ૪૧૯ ખાતે પરીક્ષાના આરંભે વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને ગામના આગેવાનો દ્વારા ગુલાબના ફૂલ અને ચોકલેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાની શરૂઆત તારીખ ૨૭/૦૨/૨૦૨૫ ને ગુરુવારના રોજ થઈ છે. ધી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆના પરીક્ષા કેન્દ્ર ખાતે શાળાના માનદ મંત્રી અબ્દુલભાઈ ભુતાવાલા, શાળાના આચાર્ય ગુલામ પટેલ, અબ્દુલભાઈ કામથી, અબ્દુલભાઈ ટેલર, જાકીરભાઈ ઉમતા, એમ.એ. એમ. શાળાના ઇશાકભાઈ મનકી, યુસુફભાઈ જેટ, મુસ્તાકભાઇ બાબરીયા, અઝીઝભાઇ ભા, ઈરફાનભાઈ મેલા, આરીફભાઈ બાપુજી, અન્ય આગેવાનો  સહિત ધી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆના શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
Please Click on the Video link. આ લિંક પર ક્લિક કરો.