1 … 72 73 74 75 76 … 429

ઇંગ્લેન્ડ સ્થિત લેસ્ટર શહેરમાં ટંકારવી ભાઈઓએ ઈદ મિલન સમારંભ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ટંકારવી ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. એકબીજાંઓએ વિચાર વમર્શ કરી ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

The Tankarvi brothers held an Eid Milan ceremony in the city of Leicester, England. A large number of Tankarvi brothers and sisters attended. They exchanged thoughts and wished each other Eid Mubarak.

Photo Courtesy : Salim Musa Varu from Leicester. 

Discussion

No comments yet.

આજે બકરી ઈદ ના પવિત્ર તહેવારની ઉજવણી ટંકારિયામાં શાનો શૌકતથી એકદમ શાંત અને એખલાસભર્યા વાતાવરણમાં થઇ રહી છે. ઈદની નમાજ બાદ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારક્બાદીઓ પાઠવી હતી.

Discussion

No comments yet.

This time a large security deployed all over sacred places with arms… Also thousands of volunteers and Saudi school scouts helping hujjaj from all over the world…

Further more…
The temperature is too high, there are several cases of dehydration and diarrhoea in many camps.. but ALHAMDULILLAH there are paramedics available every few metres and treatments are handy…!

Look some picture from Mina…..

Discussion

No comments yet.

તારીખ ૧૭/૬/૨૦૨૪ ને સોમવારના રોજ ઈદ ઉલ અડહાની નમાજ નો સમય જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયાહમાં સવારે ૭:૧૫ વાગ્યે રાખવામાં આવ્યો છે. તથા મરકઝ મસ્જિદ ટંકારીઆની ઈદ નો સમય સવારે ૭ વાગ્યે રાખવામાં આવ્યો છે, નમાજ મદ્રસ્સા કમ્પાઉન્ડમાં થશે અને જો વરસાદ પડશે તો મરકઝ મસ્જિદમાં થશે.

Discussion

No comments yet.

1 … 72 73 74 75 76 … 429