Author: Mustak Daula
Khichda Nyaz by Arif Bhaloda
Khichda Nyaz program held at Darul Ulum community hall Tankaria which is organized by Arif Bhaloda and group.

Death news
Hajiyani Zulekha Ibrahim Kajibu [Maternal aunty of Harun Suleman Malji] passed away……………Inna lillahe wainna ilayhe rajeun. Her namaj e janaja will be held at Hashamshah [RA] graveyard after Magrib prayer. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameen.
Sad News from Tankaria.
Abdulmajid Suleman Madhi [Brother of Nazir Madhi] passed away…….. Inna Lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will be held at Hashamshah [RA] graveyard at 3 pm. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen.
Death news from Tankaria
Aayesha Aadam Nagiya [sister of Yakubbhai Nagiya] passed away. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaza will be held at Hashamshah [RA] graveyard at 10am tomorrow. May ALLAH [SWT] grant her the best place in Jannatul Firdaush. Ameeen.
Nyaz Program at Nana Padar.
ઈદ એ મિલાદ ના પ્રસંગે નાના પાદર નવયુવાન ગ્રુપ તરફથી સમસ્ત ગામજનો માટે ન્યાઝ નો પ્રોગ્રામ પટેલ ની વાડીમાં રાખવામાં આવ્યો હતો.

Death news from Bolton [UK]
HAZRA TAYLOR (GODAR), daughter of Ilyas Ismail Ambherwala (Godar), of Willows Lane, Bolton passed away in Bolton, England. إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ. Her janazah namaz will be held at Zakariya Jamia Masjid, 20 Peace St, Bolton. BL3 5LJ after Zuhr Salah (12.40pm) today on Nov 21/2018. Burial will take place at New Overdale Cemetery, Overdale drive, Bolton. BL1 5BU
May اللَّه سُبْحَانَهُ وَتَعَالَى grant her complete forgiveness and elevate her stage in the hereafter. May اللَّه سُبْحَانَهُ وَتَعَالَى grant the family Sabroon Jameel. Ameen
ટંકારીઆ માં ઈદ એ મિલાદ ની ધામધૂમથી ઉજવણી કરાઈ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે ઈદ એ મિલાદ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે મળસ્કા ના પહોરથી મસ્જિદોમાં ગામલોકો ભેગા થઇ સલામ પઢવામાં આવી હતી અને ત્યાર બાદ પાટણવાળા બાવા સાહેબના મકાન થી ઈદ એ મિલાદ નું ઝૂલૂષ નાત શરીફ અને સલાતો સલામ પઢતા પઢતા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે નગરના મુખ્ય માર્ગો પર થી પસાર થઇ બજાર થઇ શેરી એ શેરી એ ફરી જમા મસ્જિદ માં સંપન્ન થયું હતું. આ દરમ્યાન ટંકારીઆ નગર નું વાતાવરણ સરકાર કી આમદ મરહબા દિલદારકી આમદ મરહબા ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ગામના અકીદારમંદો એ જામા મસ્જિદ માં હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના પવિત્ર મુએ મુબારકની જિયારત કરી ફૈઝયાબ થયા હતા. ઈદ એ મિલાદ પર્વ નિમિતે ટંકારીઆ કસ્બા ની મસ્જિદો, દરગાહો, તેમજ મહોલ્લાઓ અને મકાનોને રંગબેરંગી રોશનીથી ઝગમગ કર્યા હતા. ઈદ એ મિલાદ પર્વ નિમિતે મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.



ટંકારીઆ માં ઉર્સ એ પીર યુસુફ રહ. યોજાયો
ટંકારીઆ ગામમાં આરામ ફરમાવી રહેલા હઝરત પીર યુસુફ રહ. ના ઉર્સ નો પ્રોગ્રામ આજે ઈશાની નમાજ બાદ શાનો શૌકત થી કરવામાં આવ્યો હતો. વિવિધ નાતખાઓએ નાત રજુ કરી ઉર્સ નો આરંભ કર્યો હતો ત્યારબાદ ઝિક્ર અને સલામ બાદ દુઆ થઇ હતી અને ઉર્સ ની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.

TANKARIA WEATHER
