એન. આર. આઈ. મિત્રોની માદરે વતન પધરામણી થઇ
એન. આર. આઈ. ભાઈ ઓ ધીમે ધીમે માદરે વતન તરફ આવી રહ્યા છે. વહોરા વોઇસ યુકે ખાતેના મેનેજર ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાળા ગતરોજ ટંકારીઆ ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. તેમની સાથે ર્ડો. આદમસાહેબ ટંકારવી, અય્યુબભાઇ મીયાંજી તથા ઇકબાલભાઇ ધોરીવાળા ગોષ્ટી કરતા નજરે પડે છે.





TANKARIA WEATHER
Leave a Reply