માંહે રબીઉલ અવ્વલ મુબારક
ગુજરાત ચાંદ કમિટી એ આજ રોજ માંહે રબીઉલ અવ્વલ નો ચાંદ થઇ ગયો એવી જાહેરાત કરતા આજ થી માંહે રબીઉલ અવ્વલ શરીફ ની પહેલી તારીખ ગણવામાં આવશે. ટંકારીઆ ની જામે મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાય્યાહ માં આજથી 12 રબીઉલ અવ્વલ સુધી ઈશા ની નમાજ બાદ બયાન થશે.
ઇન્શા અલ્લાહ

TANKARIA WEATHER


