Wedding in Tankaria

આજે દારુલ ઉલૂમ કોમ્યુનિટી હોલ ટંકારીઆ ખાતે બસીર ઈસા ભા ની દીકરી ફરહીનના લગ્નની દાવત ખૂબ જ શાનદાર રીતે સંપન્ન થઈ, તે બદલ તમને અને તમારા પૂરા પરિવારને અમારા  તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદ!

આ લગ્ન પ્રસંગનો આનંદ ખરેખર અદ્ભુત હતો. દીકરી ફરહીનને તેના નવા જીવનની શરૂઆત માટે ખુદા ખૂબ બરકત અને ખુશીઓ આપે તેવી અમારી દુઆ છે. અલ્લાહ તઆલા નવદંપતીને સુખી, સમૃદ્ધ અને પ્રેમભર્યું લગ્નજીવન અર્પણ કરે.

“Today, the wedding feast of Basir Isa Bhai’s daughter, Farhin, was held in a grand and spectacular manner at the Darul Uloom Community Hall, Tankaria. Heartiest congratulations and best wishes to Basir and his entire Bha family from all of us!

The joy of this wedding ceremony was truly wonderful. We pray that Almighty Allah grants daughter Farhin immense blessings and happiness as she begins this new chapter of her life. May Allah bless the newly wed couple with a happy, prosperous, and loving married life.”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*