જુમ્મનશાહ [રહ.] નો સંદલનો કાર્યક્રમ યોજાયો

ગતરોજ ઈશાની નમાજ બાદ ટંકારીઆ સ્થિત તળાવની પાળે આરામ ફરમાવી રહેલા જુમ્મનશાહ [રહ.] નો સંદલ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. દર વર્ષની જેમ આજે પણ સૈયદ પાટણવાળા બાવાના હસ્તે સંદલની વિધિ પૂર્ણ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*