મદની શિફાખાનામાં ફુલ બોડી સ્કેનિંગ ટેસ્ટ કેમ્પ યોજાયો

તા.5/7/2026 ને રવિવાર ના રોજ મદની શીફાખાના દવાખાના માં ફુલ બોડી સ્કેનિંગ ટેસ્ટ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આશરે 54 દર્દીઓ એ લાભ લીધો હતો. આ કેમ્પમાં તમારી આખા શરીરનો સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવે છે, અને તમને જે પણ પ્રકારની તકલીફ ટેસ્ટમાં ડિટેકટ થાય તેની સારવાર કરવામાં આવે છે. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના ખાદીમોએ ઉભા પગે લોકોને મદદ કરી હતી.
બીજા 65 દર્દીઓ જે બાકી છે તેમને આવતા રવિવારે ચેકઅપ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*