ઓપન વિલેજ નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ સંપન્ન

ગતરોજ રાત્રે આ સીઝનની ક્રિકેટની આખરી ફાઇનલ મેચ કે જે ઓપન વિલેજ નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી હતી, તેની ફાઇનલ મેચ હિંગલ્લા અને લુવારા વચ્ચે રમતા લુવારા ટીમનો શાનદાર વિજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*