ટંકારીઆમાં ૫૩.૬૮% મતદાન થયું

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય માટેની આ ચૂંટણીમાં ટંકારીઆ ગામમાં કુલ ૫૩.૬૮% મતદાન થયું હતું. ટંકારીઆ ગામના કુલ મતદાર ૭૫૦૩ છે તેમાંથી ૪૦૨૮ મતદાન થયું હતું. વોર્ડ મુજબ મતદાનની માહિતી નીચે મુજબ છે.
વોર્ડ નંબર ૧ : ૫૦૨
વોર્ડ નંબર ૨ : ૪૪૭
વોર્ડ નંબર ૩ : ૫૮૨
વોર્ડ નંબર ૪ : ૪૭૮
વોર્ડ નંબર ૫ : ૫૪૫
વોર્ડ નંબર ૬ : ૪૬૬
વોર્ડ નંબર ૭ : ૫૨૪
વોર્ડ નંબર ૮ : ૪૮૪

કુલ મતદાન : ૪૦૨૮
કુલ વોટર : ૭૫૦૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*