ZENWAY LIFE COACHING MIND 2.0 THE EMPOWERED EDUCATOR TEACHERS SEMINAR

એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ, ટંકારીઆ એન્ડ એમ.એ.એ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬ તારીખ : ૨૩/૦૪/૨૦૨૬ ને ગુરૂવારના રોજ શાળાના મદની હોલમાં ZENWAY LIFE COACHING Mind 2.0 THE EMPOWERED EDUCATOR TEACHERS SEMINAR નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે DR. FARAANAZ SAIYED (B.H.M.S./MINDSET COACH/ NLP EXPERT) અને SAIYAD TARIKHUSAIN (M.Sc., B.Ed.) ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક સાહેબે ઉપસ્થિત વક્તાઓનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત વક્તાઓ ધ્વારા શાળાના શિક્ષકોને આધુનિક યુગ સાથે કદમ મીલાવી પોતાની જાતને અપડેટ કરવા માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. શાળાકીય કાર્ય સાથે સાથે અંગત જીવનનો સમન્વય કેવી રીતે સાધવો તે વિષે ખુબ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. સેમીનારના અંતે શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક સાહેબે ઉપસ્થિત વક્તાઓનો ખુબ-ખુબ આભાર માન્યો હતો. અને નવા નિમાયેલ શિક્ષકો પણ આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*