સલામ. ખુબ દુઃખ સાથે જાણ કરવામાં આવે છે આપણા ગામ ના 2 હોનહાર નવયુવાનો જે ફરહાન હનીફ કડિયા. અને મોહમ્મદ બાબાસી.વિલાયત માં ગ્રાસીમ કંપની માં નોકરી પર ગયા હોય આજે સવારે નાઈટ ડ્યૂટી પર થી પરત આવતા ગંભીર અકસ્માત થયો હોય બંને ની હાલત થોરી ખરાબ છે. હાલ બંને ને અપેક્ષ હોસ્પિટલ માં દાખલ કરેલા છે.
જેનો અંદાજિત ખર્ચ 4 લાખ છે. બંને નો. આપ સખી દાતા ઓને નમ્ર અપીલ છે કે આપની જકાત. સદકાત. લીલ્લાહ કોઈ પણ રકમ આપી સવાબ ના હકદાર બનશો. આપણી મદદ આપવા માટે નીચે ના નંબર પર સંપર્ક કરવો.
યુનુસ ગણપતિ.9824183914
સફવાન ભૂટા. 9737202724