સતત ગોરંભાયેલા વાતાવરણને લઈને ભારે બફારાની અનુભૂતિ

વરસાદને સમયાંતરે થોડીક હાજરી આપ્યા બાદ વરસાદની ગેરહાજરીમાં વાતાવરણમાં અતિશય ભેજનું પ્રમાણ વધતા સખત બફરની અનુભૂતિ થઇ રહી છે.
વરસાદ સમયાંતરે થોડોક પડે છે અને પછી અટકી ગયા બાદ વાતાવરણ ભેજયુક્ત બની જાય છે. જેના કારણે બફારો વધ્યો છે અને તેના પગલે રહીશોમાં વિવિધ રોગો જેવાકે શરદી, ખાંસી, ગળામાં બળતરા વિગેરે કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે. વળી આ ઋતુમાં માખીઓનું પ્રમાણ પણ વધી જતા લોકો ત્રાસી ગયા છે. લોકો પણ સારો વરસાદ થાય અને વાતાવરણમાં ઠંડક થાય તેવી દુઆઓ કરી રહ્યા છે. 

After some periodic attendance of rains, in the absence of rains, the atmosphere is experiencing a strong buffer of increased moisture content.
The rain falls intermittently and then stops and the atmosphere becomes humid. Because of this, the drought has increased and due to this, people’s life has become chaotic due to various diseases like cold, cough, sore throat etc. Also, in this season, the number of flies also increases, people are troubled. People are also praying for good rains and cool weather.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*