ઇફ્તારી પહેલાનો નજારો

ટંકારીઆ માં રમઝાનની રોનક દિવસે દિવસે તેની ચરમ સીમા પર પહોંચવા આવી છે. ટંકારીયાના પાદરમાં ઇફ્તારી પહેલા નઝારો હવે બદલાઈ ગયો છે. આજકાલ હલીમ, પાયા, ખમણ, ચણા-બટાટા, ચિકન તંદુરી કે જેને આગ પર શેકવામાં આવે છે આ આઇટમોને ઇફ્તારી પહેલા ઘરે પારસલ માં લઇ જઈ લોકો ઇફ્તારીનો થાળ સજાવી ઇફ્તારી કરે છે. હવે પછી રમઝાન માસ દરમ્યાનનો ગામનો મોડી રાત્રિનો નજારો ટૂંક સમયમાં મુકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*