કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘમહેર
આજે બપોરથીજ વાદળો બંધાયા હતા અને કાળા ડિબાંગ વાદળો વરસી પડતા ખેડૂતો મૂછોમાં મલકાતા દેખાઈ રહ્યા છે. સરસ મજાનો વરસાદ પડતા ખેતીને ફાયદો થશે એવું ખેડૂતો જણાવે છે. વરસાદી વાતાવરણે વાતાવરણને આંશિક રીતે ઠંડુ કરી દીધું છે. હવે ઠંડી ની શરૂઆત પણ થઇ જશે.
Leave a Reply