ટંકારીઆ ના નાગરિકો જોગ સંદેશ

હાલમાં ઉનાળો તેની ચરમ સીમાએ છે. દિન પ્રતિદિન ગરમીનો પારો વધતો જાય છે. તારીખ ૮ મેં થી લઈને ૧૪ મેં સુધી તાપમાન નો પારો ૪૪ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી રહેશે, તો આ સમયગાળા દરમ્યાન બાળકો અને વૃદ્ધોને બપોરે ઘરની બહાર કાઢવાનું તાળો. તથા વધુ પડતું પાણી અને લીંબુ નું શરબત પીવાનો આગ્રહ રાખવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*