ચેરિટી મેચ યોજાશે

ટંકારીઆ ગામના લીલીછમ લોન આચ્છાદિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક ચેરિટી મેચનું આયોજન ટંકારીઆ લેજેન્ડ અને ભરૂચ જિલ્લા લેજેન્ડ વચ્ચે તારીખ ૬ માર્ચ ૨૦૨૨ ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. આ મેચમાં લાઈવ ચેરિટી કલેક્શન કરવામાં આવશે. અને ભેગી થયેલી રકમ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવશે. તદુપરાંત આ મેચ નું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. તો આ મેચને નિહાળવાનું ચૂકશો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*