ગાઢ ધુમ્મસ ની ચાદરમાં લપેટાયું ટંકારીઆ

આજે મળસ્કેથી ટંકારીઆ કસ્બા પર ગાઢ ધુમ્મસ છવાઈ જવા પામ્યું હતું અને તે સવારે સાડા નવ વાગ્યા સુધી રહ્યું હતું. લગભગ ૨૫% વિઝિબિલિટી ધરાવતા આ ગાઢ ધુમ્મસનો નઝારો માણવા લોકો કુતુહલવશ થઇ રોડ, પાદર પર નીકળી કુદરતનો આ અદભુત નઝારાને માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*