ટંકારીઆ પાદર નો રાત્રિનો નજારો

રાત પડે અને અલ્લાહની મખલુક આરામ ફરમાવે એ તો કુદરતી પ્રક્રિયા છે. નીચેના ફોટોમાં ટંકારીયાના પાદરમાં વૃક્ષ પર પંખીડાઓ રાત્રી દરમ્યાન આરામ ની મુદ્રામાં નજર પડે છે.

2 Comments on “ટંકારીઆ પાદર નો રાત્રિનો નજારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*