કાતિલ ઠંડી અને તાવ તથા શરદીના ભરડાએ લોકોને પરેશાન કરી મુક્યા

સમગ્ર ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે કાતિલ ઠંડીએ લોકોના હાંજા ગગડાવી મુક્યા છે. હવામાન ખાતાએ સતત ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરતા કાતિલ ઠંડીએ તેનું જોર બતાવતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. આ શીતલહેર વચ્ચે ટંકારીઆ તથા પંથકમાં લોકોને તાવ, શરદી જેવી સમસ્યાઓ ઉદ્દભવી હોવાથી ગામના તમામ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. આ કાતિલ ઠંડી ને લઈને બાળકો, વૃદ્ધો, તેમજ બીમાર વ્યક્તિઓને વિશેષ સાવધાની રાખવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*