ટંકારિયામાં ૧૧ મી શરીફનો પ્રોગ્રામ યોજાયો

હાલમાં ૧૧ મી શરીફનો મહિનો ચાલી રહ્યો છે જે અંતર્ગત આજે દારુલ ઉલુમ મુસ્તુફાઇયયા દ્વારા સમગ્ર ગામ માટે ન્યાઝનો પ્રોગ્રામ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*