હોંસલા અફઝાઈ
ગઇ કાલે રાત્રે તમામ નવજવાનો એ પોતાનો કીમતી સમય આપી દિલ થી મેહનત કરી દારુલ ઉલુમ કોમમ્યુનિટી હોલ [મદ્રસ્સા હોલ] માં જુના પંખા ઉતારી નવા પંખા બેસાડયા અને ખિદમત ને અંજામ આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ નો આભાર……. અલ્લાહ પાક તેના પ્યારા હબીબﷺ ના સદકા મા બંને જહાનમાં તેનો બદલો આપે ખિદમત કબુલ કરે હંમેશા દિન અને દુનિયા ની ખિદમતમાં આગળ રહેવાની તૌફીક આપે…
Leave a Reply