બઝારમાં ભીંડાની સવારી આવી ગઈ

ચોમાસાને બેસવાને ૨ મહિના પુરા થવા આવ્યા એટલે શાકભાજી માર્કેટમાં ભીંડાની સવારી આવી ગઈ છે. અને ભાવ??? ફક્ત ૧૦/- રૂપિયા કિલો કે જે એક ચાય ના પ્યાલાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*