ટંકારીઆ કસ્બામાં શરદી ખાંસીનો ભરડો
સતત ગોરંભાયેલ વાદળછાયા વાતાવરણ અને વરસાદ પડતો ના હોવાના પગલે ગામમા શરદી, ખાંસી નો રોગચારો ચરમસીમા પર છે. જેમાં બાળકોથી લઈને આધેડો તથા વૃધ્ધો પણ આ ભેજયુક્ત વાતાવરણનો શિકાર બની રહ્યા છે. જેને પૂછો તે કહે છે કે શરદી – ખાંસી થઇ ગઈ છે. અલ્લાહ પાક તેની વરસાદરૂપી રહેમત આપણા પર નાઝીલ કરે અને તમામને તંદુરસ્તીની અઝીમ ને’મત અતા KARE. આમીન.
Leave a Reply