ખલીલ ધનતેજવી સાહેબને માય ટંકારીઆ વેબસાઈટ ટીમ અને ટંકારીઆના ગ્રામજનો વતી શ્રદ્ધાંજલિ.

૧૯૭૫ માં પગપાળા પાલેજથી ૯ કિલોમીટરનું અંતર કાપીને મુશાયરામાં ભાગ લેવા ખલીલ ધનતેજવી સાહેબ ટંકારીઆ આવ્યા હતા, અને ત્યાર પછી પણ આવતા રહેતા હતા. ટંકારીઆના લોકો/સાહિત્યકારો સાથે તેમને ખાસ સંબંધો હતા; એવા અનેક પ્રસંગોને યાદ કરીને એમનું એ ઋણ અદા કરવાની નાની કોશિશ કરી સાહિત્ય-નગરી ટંકારીઆના ગ્રામજનો વતી એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. વિગતવાર વાંચવા આપેલ લીંક પર ક્લીક કરો. ખલીલ ધનતેજવી સાહેબને શ્રદ્ધાંજલિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*