તાડફળી Mustak Daula Posted on Thursday 1 April 2021 Posted in News No Comments તાડફળી એ ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપતું એક ફળ. જેને આપણી ભાષામાં “તાલફોળી” તરીકે જાણીયે છીએ. ઉનાળાની ઋતુ બરાબર જામી છે અને આ તાલફોળી નામનું ફળ બજારમાં ઉતરી આવ્યું છે. જેનો લોકો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યું છે.
Leave a Reply