એ હાલો ખેતરોમાં એક લટાર મારવા
આજે ટંકારીઆ કસ્બાના લહેરાતા ખેતર વચ્ચે નાની અમથી એક લટાર મારવાનો અવસર મળ્યો, ત્યારે એક ક્લિક ઝબકારો કર્યો ને ચંચળ મન ભૂતકાળના સુવર્ણ સમયમાં લટાર મારી આવ્યું તે તુંવરસીંગ ના સ્વાદિષ્ટ બાફેલા ઓરાના એકેક ફોરા બાળપણના અનેક કોચલા તોડતા રહ્યા…અને ચીભડું તો માનસપટ પર છવાયેલુંજ રહ્યું.
TANKARIA WEATHER











Leave a Reply