ટંકારિયામાં કોરોના યોદ્ધાઓનું સન્માન કરાયું

ટંકારીઆ ગામના નવયુવાનો એ કોરોના મહામારી વચ્ચે કરેલા લોકહિતના કાર્યોને બિરદાવતા ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી દ્વારા ઉસ્માન લાલન અને તેમની ટીમને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*