ભરૂચ જિલ્લાનું ગૌરવ

આપણા ભરૂચ જિલ્લાની અને ટંકારીઆ ગામના જનાબ ગુલામસાહેબ બટલી ની નવાસી નામે ડો. સાલીહા રફીક અગાસીવાળા કે જેમને હાલમાં અદાણી મેડિકલ યુનિવર્સીટી કચ્છ માંથી એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યું હતું તેઓને હમણાં અમદાવાદ ખાતે એમ. એસ. (ગાયનેકોલોજિસ્ટ) માં એડમિશન મળી ગયું છે. જે ભરૂચ જિલ્લા ની સર્વ પ્રથમ મુસ્લિમ એમ. એસ. (ગાયનેકોલોજિસ્ટ) બનશે. તો આ થકી આપણે તેમને મુબારકબાદી પેશ કરીએ છીએ. અલ્લાહ તઆલા તેમને દિન દુગુની રાત ચોગુની તરક્કી અતા કરે અને સમાજની વધુમાં વધુ સેવા કરે એ જ દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*