જાહેર વિનંતી

આપણા ગામમાં રહી ઓમલેટ નો વ્યવસાય કરતા શબ્બીર ઓમલેટવાળા ના ૧૫ વર્ષીય પુત્ર એઝાઝ કે જે ગંભીર બીમારીને લીધે હોસ્પિટલ માં દાખલ કર્યા હતા તેમના માટે સારવારલક્ષી મદદ માટે અપીલ કરી હતી તેમનું દુઃખદ અવસાન થયું છે. તો હવે મદદ બંધ કરવા માટે વિનંતી કરીએ છે. જે કોઈ ભાઈ બહેનોએ એમને મદદ પહોંચાડી હોય તેમનો અમો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છે. અલ્લાહ તેનો બદલો તેમને બંને જહાં માં અર્પે એવી દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*