ટંકારીઆ માં સ્પોર્ટ્સ ડે યોજાયો

આજરોજ ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે બારીવાલા સ્પોર્ટ્સ સંકુલમાં તારા મેક્કન્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા તથા કોનમેક કટ એન્ડ ફિક્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા તથા કોનમેક કટ એન્ડ ફિક્સ પ્રાઇવેટ લિમિટેડ ભરૂચ દ્વારા સ્પોર્ટ્સ ડે નું આયોજન ક્રિકેટ મેચ ની ટુર્નામેન્ટ યોજી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ ત્રણે કંપનીઓના કામદારો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી.
આ મેચ માં તારા મેક્કન્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા ના ડાયરેક્ટર સઇદ બક્ષ ભાયજી (મૂળ ટંકારીઆ ના અને દાઉદ ભાયજીના પિતરાઈ) તથા કોનમેક કટ એન્ડ ફિક્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા ના ડાયરેક્ટર ભાવિન સોની તથા કોનમેક કટ એન્ડ ફિક્સ પ્રાઇવેટ લિમિટેડ ભરૂચ ના ડાયરેક્ટર કૌશિક રાણા હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

*