એસ. ટી. કોલોનીમાં રોડ, ગટર તથા પેવિંગ બ્લોક નું કામ પરિપૂર્ણ
ટંકારીઆ ની પૂર્વ માં એસ. ટી. કોલોની માં આર.સી.સી. રોડ તથા ગટર અને પેવિંગ બ્લોક નું કામ જિલ્લા પંચાયત સદસ્ય ની ગ્રાન્ટ માંથી પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું સદર કામ મકબુલ આભલી, અબ્દુલમામા ટેલર, આરીફ પટેલ તથા ઉસ્માન લાલન ના પ્રયત્નો થી પરિપૂર્ણ થતા આજ રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Leave a Reply