પવન ના સુસવાટા વચ્ચે ભારે ઠંડી
આજે સવારથી જ પવનના સુસવાટાઓ વચ્ચે ભારે ઠંડીએ જોર પકડતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ જવા પામ્યા છે. ખેડૂતો ના મંતવ્ય અનુસાર આ પવન સાથે પડતી ઠંડી ને કારણે ઉભા પાક ને મહદઅંશે ફાયદાકારક છે. લોકો રીતસરના ઠંડી થી ઠુઠવાઈ જવા પામ્યા છે. મહત્તમ લોકો તડકામાં ઉભા રહી ઠંડી નો સામનો કરતા નઝરે પડી રહ્યા છે.
Leave a Reply