કન્યા શાળા ટંકારીઆ માં વિજ્ઞાન મેળો યોજાયો

ટંકારીઆ ગામની કન્યા શાળા માં આજરોજ વિજ્ઞાન મેળો યોજાયો હતો. શાળાની બાળકીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. આ વિજ્ઞાન મેળો સી.આર. સી. ક્લસ્ટર ટંકારીઆ ના વડપણ હેઠળ યોજાયો હતો. આ વિજ્ઞાન મેળાને નિહાળવા વિવિધ શાળાઓમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*