આવતા રવિવારે ફાઇનલ યોજાશે
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગ્રામ્ય કક્ષા માં એક માત્ર ટર્ફ વિકેટ ધરાવતું તથા લીલીછમ ઘાસ આચ્છાદિત ફિલ્ડ ધરાવતા બારીવાલા ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત મર્હુમ હાજી સુલેમાન માસ્ટર દૌલા તથા મર્હુમ યુસુફ ઇસ્માઇલ કામઠી મેમોરિયલ નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આવતા રવિવારે તારીખ ૮/૪/૧૮ ના રોજ ટંકારીઆ કે.જી.એન. અને કરજણ વચ્ચે રમાશે. તો આ ફાઇનલ મેચ જોવા માટે બારીવાલા ક્રિકેટ ક્લબ ના સંચાલક અબ્દુલરઝાક બારીવાલા તમામ ક્રિકેટ પ્રેમીઓને હાર્દિક આમંત્રણ આપે છે.
Leave a Reply