સૈયદ હમઝા મિયાં અશરફીયુલ જીલાની ની ટંકારીઆ માં પધરામણી

જાંનશીને હુઝૂર શૈખુલ ઇસ્લામ સૈયદ હમઝા મિયાં આજરોજ ટંકારીઆ તશરીફ લઇ આવ્યા હતા. તેમની સાથે સૈયદ શૌકતઅલી બાવા કરજણવાળા પણ આવ્યા હતા. મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ માં એક ટૂંકા કાર્યક્રમ માં ટંકારીઆ ગામમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી હતી. શોકતબાવાએ આ ટ્રસ્ટ ની રૂપરેખા આપી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા. વિદેશ થી પધારેલા મહેમાનો પણ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*