જશ્ને ઇદેમિલાદુન્નબી
રબીઉલ અવ્વલ માહ નો ચાંદ આજે દેખાતા ઈદેમિલાદ તારીખ બીજી ડિસેમ્બર ના શનિવારના રોજ મનાવવામાં આવશે. માંહે રબીઉલ અવ્વલ ના પ્રથમ ચાંદ થી ૧૨ માં ચાંદ સુધી દરરોજ ઈશા ની નમાજ બાદ જામે મસ્જિદ માં મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહબ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ (પાદરમાં) માં મુફ્તી નૂર સઇદ સાહબ ઈદે મિલાદુન્નબી ના સુનહરી મોકા પર બયાન ફરમાવશે. તો તમામ અકીદતમંદો ને હાજરી આપી સવાબે દારૈન હાંસલ કરવા વિનંતી.
Leave a Reply