દુઆ ની દરખાસ્ત

આપણા ગામના હાફેઝ સલીમ મુસા વાડીવાળા બીમાર હોવાથી એમને અમદાવાદ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરેલા છે. તો આ માધ્યમ થકી અમો આપને હાફેઝ સાહબ ની તંદુરસ્તીની દુઆ કરવાની અપીલ કરીએ છીએ. અલ્લાહ સુબ્હાન વ તઆલા તેના હબીબ સલ્લલાહો અલય્હે વસલ્લમ ના સદકા માં હાફેઝ સાહેબ ને તંદુરસ્તી ની અઝીમ નેમત થી નવાજે. આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*