મક્કા મસ્જિદ નું ઉદ્ઘાટન શુક્રવારે અસર ની નમાજ પઢી ને થશે.

આપણા ગામ ની પારખેત તરફ ના ભાગોળે નવનિર્મિત મક્કા મસ્જિદ નું બાંધકામ નું કામ પૂર્ણ થઇ ગયું છે. અને આ મસ્જિદ નું વિધિવત  ઉદ્ઘાટન આવતા શુક્રવારે અસર ની નમાજ પઢી કરવામાં આવશે. આ પ્રસંગે તમામ ને હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*