Annual Jalsa of Madrasa Kuwwatul Islam

આજે રાત્રે મદ્રસા કુવ્વતુલ ઇસ્લામ ટંકારીઆનો ૫૪મો વાર્ષિક ઈનામી જલ્સો,રાત્રે ઇશાંની નમાજ પછી ટંકારીઆ બજારમાં રાખવામાં આવ્યો છે. આ મુબારક અવસરે મુખ્ય મુકર્રીર તરીકે હઝરત મોલાના સૈય્યિદ મુફતી સલમાન મન્સુરપુરી સા. (દા.બ.) તશરીફ લાવશે, પ્રોગ્રામને લાઇવ સાંભળવા:

http://mixlr.com/zuberbhoja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*