વિનંતી

આપણે જે હાશમશાહ કબ્રસ્તાન માટે પૈસા ની અપીલ કરી હતી. તો હવે એક સદગૃહસ્થે જરૂર પડતી રકમ આપવાની જાહેરાત કરી છે. અને એ રકમ રફીભાઈ પટેલ પાસે આવી ગઈ છે. તો હવે આ કામ માટે હાલ માટે રકમ ના મોકલવા અપીલ કરવામાં આવે છે. ભવિષ્યમાં કદાચ જરૂર પડશે તો તેની જાણ કરવામાં આવશે.
તમામ નો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*