સન્માન સમારંભ યોજાયો

ઝામ્બિયા દેશના  અંડર 19 ક્રિકેટ ટીમ ના સેલેકટેડ પ્લેયર મોહમદહુસૈન અબ્દુલરઝાક ઘોડીવાળા નું આજે ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ બહુમાન સમારંભમાં વિદેશ થી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાળા, અબ્દુલરઝાક કામથી તથા ગામના લોકો ઉપસ્થિત રહી મોહમદહુસૈન ને વધુ ને વધુ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 

cimg0001 cimg0002 cimg0003 cimg0004 cimg0005 cimg0006 cimg0007 cimg0008 cimg0009 cimg0011 cimg0012 cimg0013 cimg0014 cimg0015 cimg0016 cimg0017 cimg0019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*